ઊના : ભારે વરસાદના પગેલ સ્થિતિ વણસી, પ્રેગનેન્ટ મહિલાને JCB અને ટ્રેક્ટરની મદદથી હેમખેમ હોસ્પિટલ પહોંચાડાઇ

  • July 02, 2023 04:28 PM 

સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ છે જેના કારણે ગીર અને ઊના વિસ્તારના તમામ ગામોમાં પૂરની સ્થિતિ થઇ છે, લોકોને ભારે વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. 

ત્યારે સનખડા અને ખત્રીવાડા ગામ ની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. આ વચ્ચે ખત્રીવાડા ગામના એક મહિલાને પ્રસવ પીડા થતા વરસતા વરસાદમાં ખત્રીવાડા થી જેસીબી અને ટ્રેક્ટરની મદદ થી સનખડા ગામ સુધી પહોચાડવામાં આવ્યા છે.  

ગ્રામજનો, પોલીસ તથા ૧૦૮ની ટીમ દ્વારા મહિલાને સુરક્ષિત હોસ્પિટલ પહોચાડામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application